શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ, પાટણ.
ગ્રંથાલય વિભાગ
2025/26
વાંચન વર્તુળ
તારીખ 10/07/2025 ને ગુરુવારે 2025/26 ના નવા
શૈક્ષણિક વર્ષની પ્રથમ વાંચન વર્તુળ ની બેઠક નું આયોજન કરવાં આવ્યું. આ બેઠક નો
મુખ્ય હેતુ હતો નવા વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિ થી અવગત કરાવવા તેમજ તેમનો પરિચય
મેળવવો આ ઉપરાંત બેઠકમાં ચર્ચા નો વિષય
હતો “ગુરૂપૂર્ણિમા નું મહત્વ “. આ
વિષયને લઈને વિદ્યાર્થીઓ સાથે મુક્ત ચર્ચા કરવામાં આવી. ગુરુ નું દરેકના
જીવનમાં વિશેષ મહત્વ રહેતું હોય છે. ખાસ કરીને શિક્ષકો નું વ્યક્તિત્વ યુવાનો ના
ઉપર માનસ ઉપર સીધી અસર કરે છે. વિદ્યાર્થીઓ
સાથે પુસ્તકોને, માતા- પિતા, શિક્ષક, અધ્યાપક
વગેરેનું પોતાના જીવનમાં મૂલ્ય શું છે? તે વિશે ચર્ચા કરવામાં આવી. વાંચન વર્તુળ ની બેઠક દ્વારા વિદ્યાર્થીઓમાં મૂલ્યો નું સિંચન થાય તે
ધ્યેય ને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવે છે.
શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટ્સ
કોલેજ, પાટણ.
ગ્રંથાલય વિભાગ
અત્યાધુનિક ટેકનોલોજી અને ડિજિટાઈઝેશન ના યુગમાં કામ કરવાને
કટિબદ્ધ કોલેજ ગ્રંથાલય નોર્થ ગુજરાતમાં
પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. કોલેજના
આચાર્ય શ્રી તેમજ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી નો સહકાર અને પ્રોત્સાહન સતત
ગ્રંથાલયને મળતો રહે છે, જેને કારણે કોલેજ
ગ્રંથાલય વિદ્યાર્થીઓને આધુનિક ગ્રંથાલય સેવાઓ પ્રદાન કરવામાં હંમેશા સફળ રહ્યું
છે. જુલાઈ 2023 થી માર્ચ 2024 દરમ્યાન લગભગ 13613 જેટલી પુસ્તકોનું આદાન-પ્રદાન
થયું. આર્ટ્સ કોલેજ ગ્રંથાલય ડિજિટાઈઝેશન/ ઇ-રિસોર્સિસ/ ઇન્ટરનેટ સેવા વગેરે જેવી
આધુનિક સેવા પ્રદાન કરે છે, જેમકે N-List database, e Jain Granthalay, NDL,
Shodhganga, Digitalized university Paper
sets, Library Repository વગેરે. ઓરિએન્ટેશન કાર્યક્રમ દ્વારા નવા
વિદ્યાર્થીઓને ગ્રંથાલયના સૂચરું ઉપયોગ માટે માહિતી આપવામાં આવે છે. વર્ષ દરમ્યાન
વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને ગ્રંથાલય અભિમુખ કરવામાં આવે છે. એક
વિશિષ્ટ પ્રવૃત્તિ “વાંચન વર્તુળ” નો
મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓમાં વાંચન માં વધારો, વિચાર વૈવિધ્યતા નો વિકાસ, જૂથ
ચર્ચા કરવાના કૌશલ્ય નો વિકાસ, વ્યક્તિત્વનો વિકાસ વગેરે મુખ્ય છે.
વિદ્યાર્થીઓના શૈક્ષણિક કારકિર્દી નો વિકાસ તેમજ સર્વાંગી વિકાસ માટે ગ્રંથપાલ ડૉ. વલ્લરી
હાથી દ્વારા વિદ્યાર્થીઓને સામૂહિક તેમજ વ્યક્તિગત સેવા પ્રદાન કરવામાં આવે છે. 2023/24
ના વર્ષ દરમ્યાન ગ્રંથાલય ની પ્રવૃત્તિની યાદી અહી પ્રસ્તુત છે.
LIST OF
LIBRARY PROGRAMME
2023/24
|
NO. |
NAME OF THE PROGRAMME |
ORGANIZED BY |
DATE |
|
1 |
The academic year 2023/24 1st Vanchan
Vartul Introductory meet, 'સોશ્યલ મિડિયાના પ્રવાહે આજનો યુવાન- અભ્યાસગત ચર્ચા' |
Dept. of Lib. |
14th July 2023 |
|
2 |
Vanchan Vartul “Manipur ek Najar” |
Dept. of Lib. |
27th July 2023 |
|
3 |
Vanchan Vartul “Bharat ni Mati” |
Dept. of Lib. |
11th Aug 2023 |
|
4 |
Vanchan Vartul “Maru gamut Pustak” |
Dept. of Lib. |
26th Aug 2023 |
|
5 |
Vanchan Vartul”Vidyarthio na samajik Karyana
anubhavo” |
Dept. of Lib |
21 Dec 2023 |
|
6 |
Vanchan Vartul “Swami Vivekanand” |
Dept. of Lib. |
12th Jan 2024 |
|
7 |
Book Exhibition “Swami Vivekanand’s Book Collection” |
Dept. of Lib. |
12th Jan 2024 |
|
8 |
“Bahera Munga ni Shala na Vidyarthio Sathe Uttarayan ni
Ujavani” |
Vanchan/Vichar Vartul team |
12th Jan 2024 |
|
9 |
Book Exhibition “English Literature Books & References” |
Dept. of Lib. & Dept. of English |
27th Feb 2024 |
વાંચન વર્તુળ : ચર્ચા નો વિષય : "ઓશો ના યુવાનો માટેના માર્ગદર્શક વિચારો "
PUSTAK PARAB
EXTENSION ACTIVITY
.jpeg)
.jpeg)
.jpeg)