Shri & Smt. P. K. Kotawala Arts College
Spotlight
English Department :
Teachers’
Achievements:
1.
Dr. J P Gohil: Recognition as
Ph D Guide
2.
Dr. A A Pathak: Appointment as EC
Member in BAOU
Plenary Speaker at International conference at Univ. Uzbekistan
Member, Board of Editors, Edwin Group of Journals
Students
Activities:
1.
Orientation Programme: 4-5 July
2023 (195 Students Participated)
2.
Teacher’s Day Celebration: 5th
September 2023
3.
Class Room Seminar: 10 to 12
October 2023
4.
Finishing School Training: 2
Batches Sept. to Not. 2023
5.
English language Skill
Development Activities: Feb. 2024
Students’
Achievements:
1.
Hiteshbhai Ramshibhai Gadiya:
Selected as Police Sub-Inspector in Gujarat Police
2.
Mayaben Govindbhai Joshi:
Selection in Gujarat State Police Force (Class III)
3.
Rohit Babubhai Joshi: Selection
in Gujarat State Police Force (Class III)
4.
Amisha H. Solanki: Appointed as
Talati
NET / SLET
Passed Students:
1.
Hareshiva R. Oza: NET
2.
Amisha H. Solanki: NET, SLET
ઓરિએન્ટેશન પ્રોગ્રામ
શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટસ કોલેજ માં ગુજરાતી
વિભાગમાં તારીખ 23/7/ 2024 ના રોજ બી.એ. સેમ 1
ના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ કરવામાં આવ્યો. જેમાં
35 ભાઈઓ અને 37 બહેનો કુલ 68 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને
પેપર કોડ તેમજ પરીક્ષા પદ્ધતિ અને વિવિધ પ્રવૃત્તિઓથી વાકેફ કરવામાં આવ્યા હતા.
૧) ભરત ત્રિવેદીની અછાંદસ કવિતા (અભ્યાસ અને
અવલોકન) (વર્ષ - ઓક્ટોબર- ૨૦૨૩)
કુલ પાંચ પ્રકરણ અને ૧૭૯ પૃષ્ઠમાં સર્જક ભરત ત્રિવેદીના જીવન, કવન અને તેમની કવિતાના મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરી
છે.આ પુસ્તકનું વિમોચન અને સર્જક વિષયક કેફીયત સંદર્ભે ડૉ. પીયૂષ ચાવડાના વ્યાખ્યાનનું પાટણની શ્રીમંત ફતેહસિંહરાવ
લાઇબ્રેરીના ‘મને જાણો’ કાર્યક્રમ અંતર્ગત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સાહિત્યપ્રેમી લોકો વચ્ચે આયોજન થયું હતું. ગુજરાતના
પ્રતિષ્ઠિત આર.આર.શેઠ પ્રકાશનગૃહ અંતર્ગત આ પુસ્તકનું પ્રકાશન થયું છે.
हिन्दी विभाग :
साहित्यिक
प्रवृत्तियाँ एवं उपलब्धियाँ
१.
पुस्तक प्रकाशन-
मध्यकालीन हिन्दी काव्य सपां. डॉ. अर्जुन तडवी
१.
ग्लोबल आइडल पुरस्कार- २०२४ GKSSS औरंगाबाद (२८/१/२०२४ नं. १६०००३/२८-१-१९८६३)नीति
आयोग युनिट आई.डी नं MP ( 2013/006197)
२. शोध संबोधी सम्मान-२०२४ हिन्दी साहित्य अकादमी, गांधीनगर (अखिल भारतीय हिंदी साहित्य संस्थान, गुजरा, अहमदाबाद- दिनांक:१० मार्च, २०२४
शोधालेख:वर्ष: २०२३ में दो आलेख प्रकाशित।
PHD- वर्ष: २०२३ के अंतर्गत दो छात्र उपाधि प्राप्त।
परिसंवाद
डॉ. अर्जुन के तडवी: वर्ष: २०२३
में ३- राष्त्रीय, २-अंतर्राष्त्रीय, 1- राज्य स्तरीय संगोष्ठी में भागिदारिता एवं प्रपत्र पठन।
प्रा. बी. एम. पटेल
परिसंवाद:
वर्ष: २०२३-२४ में २- राष्त्रीय १-
अंतर्राष्त्रीय परिसंवाद में भागिदारिता एवं प्रपत्र पठन।
वर्ष: २०२३-२४
में दो शोध लेख प्रकाशित।
हिंदी
विभाग की ओर से उपन्यास सम्राट प्रेमचंद जयंती का कार्यक्रम दिनांक ३१जुलाई, २०२४ को रखा गया था।
ઈતિહાસ વિભાગ :
સ્થાનિક પ્રવાસ
ઈતિહાસ વિભાગ દ્વારા સ્થાનિક પ્રવાસનું આયોજન તા. ૦૩/૦૮/૨૦૨૩ ના રોજ કરવામાં આવ્યું હતું.
જેમાં આઝાદીના અમૃતમહોત્સવ અનુસંધાને વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવામાં આવી જેમાં
ત્રિકમ બારોટની વાવ, પંચાસર મંદિર અને જૈન જ્ઞાન મંદિરમાં રહેલા વિવિધ અવશેષોની માહિતી મેળવવામાં
આવી જેમાં B.A – ૩ અને 5 ના વિદ્યાર્થીઓએ જોડાયા હતા.
હેરિટેજ વોક :
ઈતિહાસ
અને NSS વિભાગના સંયુક્ત ઉપક્રમે તા. ૨૫/૦૮/૨૦૨૩
હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હેરિટેજ વોકની શરૂઆત બગવાડા
દરવાજાથી કરવામાં આવ્યું, ત્યાર બાદ ભાલણ કવિની ખડકી, પંચાસરા પરિસર, ઝવેરી વાડ,
ગોળ શેરી, હવેલી મંદિર, સાલવી વાડા, ત્રિશેરિયાથી નીકળીને મ્યુઝિયમ ખાતે હેરિટેજ વોકનું સમાપન કર્યું
હતું. આ વોકમાં અધ્યાપકો સાથે કુલ ૧૨૬
જેટલા વિદ્યાર્થી જોડાયા હતા.
ઈતિહાસ વિભાગ દ્વારા તા. ૧૧/૦૯/૨૦૨૩ ના રોજ પ્રાચીન
અવશેષોની જાળવણી બાબતે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આપણી
વિરાસતના ઐતિહાસિક અવશેષો એકત્ર કરી વિદ્યાર્થીઓને આ અવશેષો અંગે માહિતગાર કરવામાં
આવ્યા હતા. તેમાં ઈતિહાસના દરેક અધ્યાપકો અને કુલ ૧૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વિદ્યાર્થી સેમિનાર - કડી:
તા. ૧૩/૧૨/૨૦૨૩ ના રોજ પ્રમુખસ્વામી સાયન્સ અને એચ.ડી. પટેલ આર્ટ્સ ખાતે એક દિવસીય ઐતિહાસિક સેમિનારનું
આયોજન કરવામાં આવ્યું હતું. ઈતિહાસના કુલ ૦૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ત્રિ-દિવસીય ચિંતન શિબિર, વ્યક્તિત્ત્વ વિકાસ અને કારકિર્દી તાલીમ શિબિર :
તા. ૦૬ - ૦૮/૦૧/૨૦૨૪ ના રોજ એમ.એમ. ચૌધરી આર્ટ્સ કોલેજ, રાજેન્દ્રનગર ખાતે ત્રિ-દિવસીય ચિંતન શિબિર, વ્યક્તિત્ત્વ
વિકાસ અને કારકિર્દી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું
હતું. ઈતિહાસના કુલ ૦૫ વિદ્યાર્થીઓએ ભાગ
લીધો હતો.
વક્તૃત્ત્વ સ્પર્ધા :
ઈતિહાસ વિભાગ દ્વારા વક્તૃત્ત્વ સ્પર્ધાનું આયોજન તા. ૨૭/૦૧/૨૦૨૪/ના રોજ જેનો વિષય ‘મારા સ્વપ્નનું ભારત’ રાખવામા
આવેલ હતો. તેમાં ઈતિહાસ વિભાગના દરેક અધ્યાપકો હાજર રહ્યા હતા અને કુલ ૧૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
તા. 02 અને 03 ફેબ્રુઆરી 2024 ના રોજ ઇનોવશન ક્લબ ની બીજી પ્રબોધ લેવલ ની તાલીમ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગુજરાત સરકાર તરફ થી તાલીમ આપવા માટે શ્રી નરેશભાઇ પ્રજાપતિ હજાર રહ્યા હતા. કોલેજ ના 40 વિધ્યાર્થીઓ એ આ તાલીમ માં ભાગ લીધો હતો. જેમાં નીચે મુજબનીકીટ ની તાલીમ આપવામાં આવી હતી .
Ø બેઝિક
ઈલેક્ટ્રોનિક કીટ
Ø
એડ્વાન્સ
ઈલેક્ટ્રોનિક કીટ
Ø
મેકેટ્રોનિક્સ
કીટ
Ø
ટેલિસ્કોપ
કીટ
Ø
એડ્વાન્સ
સાયન્સ કીટ
Ø
વી.
આર. ગ્લોબ કીટ
Ø
એનર્જી
કંઝેર્વશન કીટ,
Ø
મિકેનિકલ
કીટ,
Ø
ડ્રોન
કીટ
Ø
અર્થ
સાયન્સ કીટ
આ 02
દિવસ ની તાલીમ માં ઇનોવેશન ક્લબ ના કો-કોઓર્ડિનટોર ડો. સંગિતાબેન બકોત્રા એ હજાર
રહી ને વિધ્યાર્થીઓ નો ઉત્સાહ વધાર્યો હતો.
- Psychology Department :
બી. એ. સેમિસ્ટર-3 ના 13 વિધ્યાર્થીઓ દ્વારા “મનોવિજ્ઞાન નું વ્યાવહારિક જીવન માં મહત્વ” વિષય ઉપર એક વર્ગખંડ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધ્યાર્થીઓ એ મનોવિજ્ઞાન વિષય ના જુદા-જુદા મુદ્દાઓ ઉપર પ્રેઝન્ટેશન કર્યું હતું. જેમાં મનોવિજ્ઞાન વિષય ના અધ્યક્ષ ડોં.ઉર્વી ગોસ્વામી, ડોં. પી. ડી. રાવ તથા ડોં. શેબા શુક્લા એ વિધ્યાર્થીઓ ને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પડ્યું હતું.
મનોવિજ્ઞાન
વિભાગ ના 02 અધ્યાપકો ડો. ઉર્વી ગોસ્વામી અને ડો. શેબા શુક્લા દ્વારા ધો.-10 અને
12 ના બોર્ડ ના 250 વિધ્યાર્થીઓ નું મનોવૈજ્ઞાનિક કૌન્સેલિંગ કરવામાં આવ્યું.
જેમાં પાટણ શહેર ની એકલવ્ય શાળા તથા ગુરુકુળ ના વિધ્યાર્થીઓ ને બોર્ડ ની પરીક્ષા
દરમ્યાન મન શાંત રાખી ને પરિક્ષાની તૈયારી કેવી રીતે કરવી અને કેવી રીતે પોતાની
જાત ને બોર્ડ ના મનોભાર થી બચાવી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ નું આયોજન ‘વેબ સંકૂલ, ગાંધીનગર’ સાથે
મળીને કરવામાં આવ્યું હતું.
Ø Date- 01/02/2024
મનોવિજ્ઞાન
વિભાગ ના 07 વિધ્યાર્થો દ્વારા શરીરલક્ષી મનોવિજ્ઞાન અંતર્ગત શરીર ના તંત્રો અને
તેની વર્તન પર થતી અસર અંગે સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. પી.
ડી. રાવ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બી.એ. સેમ.- 3 ના
વિદ્યાર્થીઓએ એ તેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મહિલાસેલ :
શ્રી અને શ્રીમતી પી.કે.કોટાવાલા આટ્ર્સ કોલેજ, પાટણનાં મહિલાસેલ દ્વારા દર સાલની જેમ ચાલુ સાલે પણ તા.21 થી 28 ઓગસ્ટ 2023 સુધી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મહિલાસેલમાં ચાલતા વિવિધ વર્ગોમાં વિદ્યાર્થીનીઓએ ટ્રેનીંગ મેળવી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં 21 તારીખે મહેંદી સ્પર્ધા યોજાઇ. જેમાં 22 વિદ્યાર્થીનીઓએ ભાગ લઇ પોતાની કલાનું પ્રદર્શન કર્યું. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સરોજબેન પંચાલ અને ભાનુબેન પરમારે સુંદર કામગીરી કરે. આ સ્પર્ધામાં નીચેની વિદ્યાર્થીનીઓ વિજેતા બની.
મહેંદી સ્પર્ધા : ફકીર સાજિયા એ. –પ્રથમ
દેસાઇ મનીષા આર.– પ્રથમ
ભીલ
પ્રિયંકા આર. – દ્વિતીય
સોલંકી
એંજલ એમ. – દ્વિતીય
ભંગી
પાયલ સી. - તૃતીય
પ્રજાપતિ જિજ્ઞા આર. – તૃતીય
આ સ્પર્ધા તારીખ
22-8-2023 ના રોજ યોજાઇ. આ સ્પર્ધામાં 5 વિદ્યાર્થીઓએ ભાગ લઇ સ્પર્ધાને સફળ બનાવી.
જેમાં નિર્ણાયક તરીકે આશાબેન દેસાઇ અને ઉર્વીબેન ગોસ્વામીએ મહત્વની ભૂમિકા ભજવી.
જેમાં નીચેના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા.
ઠાકોર શીતલ બી. – પ્રથમ
ભીલ પ્રિયંકા આર. – દ્વિતીય
પટેલ રિદ્ધિ એસ. – તૃતીય
મહિલાસેલના કન્વીનર ડૉ. રીટાબેન પારેખે સમગ્ર સ્પર્ધાઓનું આયોજન અને સંચાલન ડો. શીતલબેન અગ્રવાલે કર્યું. વિજેતા વિદ્યાર્થીઓને આચાર્ય શ્રી અને મહિલાસેલના સભ્યો તરફથી અભિનંદન.
વાનગી સ્પર્ધા :
આ સ્પર્ધા તારીખ
23-8-2023 ના રોજ યોજાઇ. આ સ્પર્ધામાં 6 વિદ્યાર્થીઓએ ભાગ લઇ સ્પર્ધાને સફળ બનાવી.
જેમાં નિર્ણાયક તરીકે રીટાબેન પારેખ અને ઉર્વીબેન ગોસ્વામીએ મહત્વની ભૂમિકા ભજવી.
જેમાં નીચેના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા.
સાંડેસરા રિદ્ધિ એસ.- પ્રથમ
પટેલ આર્મી એમ. – દ્વિતીય
ઠાકોર કોમલ એસ. – તૃતીય
હેરસ્ટાઇલ સ્પર્ધા :
આ સ્પર્ધા તારીખ 24-8-2023 ના રોજ યોજાઇ. આ સ્પર્ધામાં 10 વિદ્યાર્થીનીઓ અને એક વિદ્યાર્થી એમ કુલ 11 ભાગ વિદ્યાર્થીઓએ ભાગ લઇ સ્પર્ધાને સફળ બનાવી. જેમાં નિર્ણાયક તરીકે રીટાબેન પારેખ અને સરોજબેન પંચાલે મહત્વની ભૂમિકા ભજવી. જેમાં નીચેના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા.
1. પ્રીતિ એમ. – પ્રથમ
2.
સુથાર માનસી પી. – દ્વિતીય
3.
પટેલ સાહિલ એન. – તૃતીય
4.
ચૌધરી માનસી જી. – તૃતીય
ચિત્ર સ્પર્ધા :
આ
સ્પર્ધાનું આયોજન તારીખ 25-8-2023 ના રોજ
કરાયું જેમાં કુલ 9 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો. જેમાં નિર્ણાયક તરીકે સંગીતાબેન
બકોત્રા અને ઝંખનાબેન જાનીએ સુંદર કામગીરી બજાવી. જેમાં નીચેના વિદ્યાર્થીઓ વિજેતા
બન્યા.
પ્રજાપતિ
ક્રિષ્ના એ. – પ્રથમ
મારવાડી
લુહાર કિંજલ બી. – દ્વિતીય
દંતાણી
રોશની આર. – તૃતીય
વેસ્ટમાંથી બેસ્ટ :
આ સ્પર્ધા તારીખ 26-8-2023ના રોજ યોજાઇ. જેમાં કુલ 13 વિદ્યાર્થીનીઓએ ભાગ લઇ વિવિધ નમૂનાઓ રજૂ કરી પોતાની કલા વ્યક્ત કરી સ્પર્ધાને સફળ બનાવી. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉ.વલ્લરીબેન હાથી અને ડૉ. બાબેન શુક્લએ મહત્વની ભૂમિકા ભજવી. આ સ્પર્ધામાં નીચેના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા.
પ્રજાપતિ આરતી આર. – પ્રથમ
મારવાડી લુહાર કિંજલ બી. – દ્વિતીય
ઠાકોર કોમલ એસ. – તૃતીય