- 5 જૂન ના દિવસે દઅ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ
- ઉજવણી નો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ પ્રત્યે દરેક વ્યક્તિ સજાગ બને તે માટેનો છે.
- દરેક વ્યક્તિ ઑક્સીજન એટલેકે પ્રાણવાયુ આપનાર વૃક્ષોનું સન્માન દિલથી નહીં કરે ત્યાં સુધી આ દિવસની ઉજવણી વ્યર્થ છે.
- વૃક્ષો દ્વારા થતો પાંદડા નો કચરો જે સાચરથમાં કચરો નથી, પરંતુ એ જમીનમાં જશે તો ખાતર થશે, માટીને શુદ્ધ કરશે.
- જ્યારે માણસ દ્વારા ફેલાતો પ્લાસ્ટિકનો અધધધ કચરો જે સાચા અર્થમાં સમગ્ર પૃથ્વીને અને તેના વાતાવરણને સતત પ્રદૂષિત કરી રહ્યું છે.
- ઓછામાં ઓછા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની ટેવ થકી સાચા અર્થમાં પર્યાવરણનું સંરક્ષણ થશે.
- મહત્તમ વૃક્ષા રોપણ, નવા વાવેલ વૃક્ષોનું જતન, જંગલ બચાવવા તેમજ જંગલોમાં વૃદ્ધિ કરવી જે પૃથ્વીના તાપમાનને મેન્ટેન કરશે.
- ઘરનો કચરો કચરા ટોપલીમાં જ નાખી સફાઇ કામદાર ને આપવો સાથે સરેક સફાઇ કામદાર કચરો નાખવાની સરકારે નક્કી કરેલી જગ્યા એ જ કચરો ઠાલવે તેની ચોકસાઇ રાખવાની જવાબદારી બને પક્ષે છે.
- આપણે પર્યાવરણને બચાવશું તો જ આપણે બચી શકીશું, અન્યથા કુદરતી આફતો સતત વધતી રહેશે. જે માનવ સર્જિત કુદરતી આફતજ કહેવાશે.
- આવો સાથે મળીને સંકલ્પ કરીએ કે 'પર્યાવરણની માવજત કરીશું, પર્યાવરણને આપણો મિત્ર બનાવીશું. .
Friday, June 6, 2025
5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ
📚 Library – Shri & Smt. P. K. Kotawala Arts College, Patan વિદ્યાર્થીઓ માટે સામાન્ય જ્ઞાન (GK) સૂચના પત્ર એપ્રિલ – મે 2026 🌟 રાષ્ટ્ર...
-
બી. એ. સેમ ૫ અને ૬ નો NEP મુજબ નો નવો સીલેબસ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ની વેબસાઇટ ઉપરથી મેળવી શકો છો. અહી તેની સીધી લિન...
-
ગુજરાતી સામાયિક જે ગુજરાતી ભાષાની ધરોહર છે. જેના થકી ગુજરાતી ભાષા અનેક લોકો સુધ...
-
Libraries have been a cornerstone of communities for centuries, and their value in today's world is more important than ever. In ...